સિવિલ સર્વિસ ડે-૨૦૧૭ ઉજવણી

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર

સિવિલ સર્વિસ ડે ચર્ચા સભા

દિનાંક:- ૨૧/૦૪/૨૦૧૭         સ્થળ: ડાયેટ-પોરબંદર

        જીસીઈઆરટી, ગાંધીનગરની સુચના અન્વયે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર દ્વારા દિ.૨૧/૦૪/૨૦૧૭ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમિયાન સિવિલ સર્વિસડેનીઉજવણીના ભાગરૂપે ચર્ચાસભાનુંઆયોજનકરવામાં આવ્યું હતું. જેમાંડાયેટ – પોરબંદરપ્રાચાર્યશ્રીએ.વાય.રાઠોડ, ડાયેટનાતમામ સિનીયરલેક્ચરર્સતથાજુનિયર લેક્ચરર્સ, તાલુકાપ્રાથમિકશિક્ષણાધિકારીશ્રીકુતિયાણાઅને રાણાવાવ તથાબી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રીપોરબંદરતથાઆરજીટી કોલેજનાતમામપ્રાધ્યાપકશ્રીઓ મળીને કુલ ૨૦ લોકો ઉપસ્થિત રહ્યાહતા.
        ચર્ચાસભાની શરૂઆત સૌ પ્રથમ સર્વધર્મસમભાવ પ્રાર્થનાથી શરૂઆત કરેલી. ડો.યુ.ડી.મહેતા, સિ. લેકચરરડાયેટપોરબંદર દ્વારા ઉપસ્થિત તમામનું હૃદયપૂર્વકસ્વાગતકરવામાં આવ્યું તથા સિવિલ સર્વિસ ડે ઉજવણીની પૂર્વ ભૂમિકાઅને સિવિલ સર્વિસના પ્રકાર અને તાલીમ વ્યવસ્થા બાબતેPPT દ્વારા સુંદર રજૂઆત પ્રકાશિત કરવામાં આવી.જેમાંસરદાર વલ્લભભાઈ પટેલે ૨૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ CIVIL SERVICE – CODEOF CONDUCT વિશે પ્રવચન આપેલું, તે અને Department of Administaritve Reforms & Public Grievanes વેબસાઈટની ઓન લાઈન મુલાકાત કરી ૨૦૦૬થી શરૂ થયેલ આ civil service day ના રીપોર્ટસ ની માહિતી આપેલ.ઉપસ્થિત તમામ લોકોને ચર્ચામાં ભાગીદારી નોંધાવી.
ત્યારબાદ ડો.રૂતાબેન પરમાર. સિ લેકચરર ડાયેટ પોરબંદર દ્વારા "ગુડ ગવર્નન્સ" ઉપર PPT દ્વારા રજૂઆતકરવામાં આવી. જેમાં ગુડ ગવર્નન્સના વિવિધ પાસાઓ અને ગુડ ગવર્નન્સ માટે જરૂરી બાબતોની સુંદર રજૂઆત કરેલ. ગુડ ગવર્નન્સ માટે પ્રતિબધ્ધતાભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા, સ્થાયી રાજકીય પરિસ્થિતિ, Action પ્લાન, આર્થિક વ્યવસ્થાવગેરે બાબતો રજૂઆત કરેલી હતી.  આઅંગેસૌ મિત્રોએ ચર્ચાકરી આપણી સંસ્થા, રાજ્યઅને રાષ્ટ્રનેસારી રીતે કઈરીતે સંચાલિત કરી શકાય. તે બાબતે ચર્ચા થયેલ.

 શ્રી એમ.વી વેકરીયા દ્વારાલેકચરરડાયેટપોરબંદરે સરકારની વિવિધયોજનાઓઅને ભારતના બંધારણવિશે અગત્યની સમજણ ppt ના માધ્યમે આપેલહતી. તેના દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ યોજના અને ભારત ના બંધારણ વિશે ચર્ચા કરવામાં આવેલ હતી.
અંતમાં પ્રતિભાગીઓના પ્રતિભાવો લેવામાંઆવ્યા. જેમાં રાણાવાવ તાલુકાના TPEOશ્રી એ પોતાના વ્યવહાર/વર્તન થકી જ સાયુજ્ય સ્થાપી શકાય છે. તેવું જણાવેલઅને પોરબંદરના બી.આર.સી શ્રીપરેશભાઈ પુરુષનાણીએ પણ સુંદર પ્રતિભાવ આપ્યો.

કાર્યક્રમના અંતે ડાયેટના પ્રાચાર્યશ્રી એ.વાય.રાઠોડ સાહેબે સુંદર અધ્યક્ષીયઉદ્દબોધનકર્યું. તેમણેકહ્યું કે આપણે પોતે સરકારના ભાગરૂપ છીએ. ગુડગવર્નન્સની શરૂઆત આપણાથી જ કરીએ ACCOUNTABILITY આપણાજીવન અને કાર્યમાં લાવવાનું આહવાનકરેલ.
        આ ચર્ચા સભા દરમિયાન ભારતનું બંધારણ, GCSRના તમામ નિયમોની બુક વગેરેનું પ્રદર્શન રાખવામાં આવેલ હતું. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન ડાયેટ-પોરબંદરના સિ.લેકચરરડો.દક્ષાબેન જોષીએકર્યું.

આ સમગ્ર ચર્ચા સભાનું આયોજન અને વ્યવસ્થાપન IFIC શાખાનાઈન્ચાર્જશ્રેયાન વ્યાખ્યાતા ડો.યુ.ડી.મહેતા દ્વારા કરવામાં આવેલ હતું.